Skip to Content

ચારધામ યાત્રા 2025 


🚩 હર હર મહાદેવ 🚩

🛕 ચાલો....ચાલો....ચાલો....

પહાડો અને કુદરતી સૌંદરીયની વચ્ચે ઉત્તરાખંડમા સૌથી આરામદાયક પવિત્ર ચારધામ યાત્રા!

મે 2025 માં 55 યાત્રીઓ ના ગ્રુપ સાથે સફળતા પૂર્વક યાત્રા પૂર્ણ કર્યા પછી ફરી એક વાર જૂન મહિના થી લઈ ને નવેમ્બર સુધી આપની સેવા માં તત્પર...   

દિવ્યાક્ષી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ - વડોદરા, ગુજરાતથી લઈને આવે છે અગિયાર રાત્રી અને બાર દિવસની વિશેષ ચારધામ યાત્રા

ધાર્મિક યાત્રા આરામ અને સુવિધાજનક – માત્ર ને માત્ર અમારી સાથે જ!

📍 યાત્રામા સમાવેલ મુખ્ય સ્થળો::

🔹 યમુનોત્રી – પવિત્ર માતા યમુના નદીનું દર્શન

🔹 ગંગોત્રી – પવિત્ર માતા ગંગા નદીનું દર્શન

🔹 કેદારનાથ – ભગવાન શિવજીનું ભવ્ય મંદિર (હેલિકોપ્ટર ટિકિટ ઉપલબ્ધ!) 🚁

🔹 બદ્રીનાથ – ભગવાન વિષ્ણુજીનું દિવ્ય ધામ

🔹 તુંગનાથ – વિશ્વનું સૌથી ઊંચું શિવજી મંદિર...

આ સાથે રસ્તામાં આવનાર અન્ય સ્થળો જેવાકે.... 

હરિદ્વાર, ઋષિકેશ, મસુરીમા કેમ્પટી વોટરફોલ, ઉત્તરકાશીમા કાશીવિશ્વનાથ મંદિર, હર્શિલ ના બગીચા, ચોપતા, ભારત પેહલુ ગામ માના અને ત્યાંના અન્ય સ્થળો, ચારધામના રક્ષાકર્તા ધારીદેવી મંદિર, પાંચ પ્રયાગ.... 

કેદારનાથમા ટેન્ટ મા રહેવા તેમજ જમવા નો ખર્ચ પેકેજ મા સમાવેલ છે. જે કોઈ એ કેદારનાથ હેલીકોપ્ટરમા જવુ હોય તેઓ એજ ફક્ત હેલીકોપ્ટર ટિકિટનો ખર્ચ અલગ થી આપવાનો રેહશે.કેદારનાથ ધામમાં હેલીકોપ્ટર ટિકિટ પણ ઉપલબ્ધ કરાવી આપવામાં આવશે, જેની માટે એડવાંસ બુકીગ કરાવવાનું રેહશે. યાત્રા માટે યાત્રા રજિસ્ટ્રેશન થી લઈને તમામ જવાબદારી અમારી રેહશે. આપે ફક્ત સમયસર બૂકિંગ કરાવવાનું રેહશે.

✨ અમે તમને ફક્ત યાત્રા નહિ, પણ એક યાદગાર અનુભવ આપીશું!

✅ સફર દરમિયાન ઉમદા સાઇટસીઈંગ અને ભવ્ય નઝારા

✅ સવાર, બપોર અને રાતના ભોજન માટે શુદ્ધ અને સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન 👨‍🍳

✅ લક્ઝરી તેમજ એસી સ્લીપર ટ્રેન અને ટેમ્પો ટ્રાવેલર દ્વારા આરામદાયક મુસાફરી એ પણ ભોજન સાથે🚆🚌

✅ ડિલક્સ હોટલમાં રહેવાની સુવિધા આપના પરિવાર મુજબ 🏨

✅ અનુભવી ટુર મેનેજર સાથે સંપૂર્ણ માર્ગદર્શન 🗺

📞 બુકિંગ માટે આજે જ સંપર્ક કરો!

📲 +91 8200909915

🚩 વિશ્વાસ સાથે પવિત્ર યાત્રા – માત્ર દિવ્યાક્ષી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ

 સાથે! 🚩

 🚩 હર હર મહાદેવ 🚩